About Save Animal Initiative
ચાલો, ભારતના સૌપ્રથમ ખાનગી અભયારણ્યમાં લટાર મારવા અનિલ મલ્હોત્રા અને પામેલાએ પોતાની અમેરિકાની પ્રોપર્ટી વેચીને અઢી દાયકાની મહેનતથી આ અભયારણ્ય વિકસાવ્યું છે. એક સમયે રસાયણોથી ભરેલી આ નદીનું પાણી આજે ખોબો ભરીને પી શકાય એટલું શુદ્ધ અને મીઠું છે. ન્યૂ જર્સીઃ કપાઈ રહેલાં જંગલો અને દમ તોડી રહેલી વન્ય સંપદાની વચ્ચે હૈયે ટાઢક થાય તેવું […]
